250+ Best Gujarati Quotes in Gujarati Fonts and Text

if you are searching for the Gujarati Quotes in Gujarati text fonts, Gujarati Shayari, Attitude quotes in Gujarati, motivational quotes in Gujarati?

then here we have the best Quotes in Gujarati Text, Gujarati Quotes in Gujarati Fonts including Gujarati Text like Gujarati quotes on trust, Gujarati motivational quotes, and Gujarati caption for Instagram in love quotes in Gujarati font and text or Gujarati language that help you to express your feelings.

Below are Gujarati Quotes In Gujarati Fonts, ગુજરાત સુવિચાર and ગુજરાતી કોટ

Best Gujarati Quotes in Gujarati Fonts and Text

Attitude Quotes In Gujarati


જેવા છીએ એવા જ અમને રહેવાદો,
સ્પષ્ટ વક્તા છીએ ચોખ્ખું મને કહેવાદો …😏
Copy 
જે Respect કરવા લાયક હોઈ એની જ હું Respect કરું છું….
લોકો ભલે તેને Ego કહેતા હોય, હું તો એને Self-Respect કહું છું…
Copy 
અમારા થી નારાજ વિચારી ને થાજો, કેમ કે,
હવે મનાવવાનું અમે મૂકી દીધું છે…
Copy 
વાત કરવા માં થોડી વિનમ્રતા રાખવી,
બાકી બત્રીસી હાથ માં આવતા વાર નહી લાગે…
Copy 
જરા ધીરે ચલ ઓ સમય, હજી ઘણાં લોકો ને
એમની ઓકાત દેખાડવાની છે મારે !!
Copy 
તુ માત્ર Whatsapp મા Block કરી શકીશ,
હ્રદય મા Block કરવાનુ Option નથી.
Copy 
ગજબ ની ટેવ છે મારી,
પ્રેમ હોય કે નફરત….
દિલ થી કરીએ છીએ…
Copy 
જો ભૂલ હોય તો સો વાર પણ નમી લેવું,
બાકી સામે ભલે ગમે તેવી ટોપ હોય, લડી લેવું...
Copy 
જે લોકો મને નફરત કરે છે એ ખુશીખુશી કરો…
કારણ કે હું બધા ને પ્રેમ ને કાબીલ નથી સમજતો…
Copy 
પ્રેમ તો સિંહણ જેવી ને જ કરાય,
બાકી વાંદરિયું નું નકી ના કેવાય…. ગમે ત્યારે ગુલાટી મારે…
Copy 
Quotes in Gujarati Text
દીકરી છું તો શું થયું ???
જીવશે તો વટ થી જ….
Copy 
સિંહણ જોડે મસ્તી અને અમારી જોડે દોસ્તી કરવી એ રમત વાત નથી હો વાલા,
એના માટે # જીગર જોઈએ # જીગર હો વાલા….
Copy 
દિલ નરમ પણ મગજ સખત ગરમ છે, બાકી બધી ઉપરવાલા ની રહમ છે….
Copy 
ખરાબ છિઍ ઍટલા માટે તો જિવિઍ છિઍ, સારા હોત તો આ દુનિયા આપણને જીવવા નો દેત.
Copy 
ઍટલો બધો પણ ઘમંડ ના કર તારી જીત પર,
શહેરમા તારી જીત કરતા તો વધારે ચર્ચા મારી હાર ના થાય છે.
Copy 
બધા કહે છે તું બહું Attitude બતાવે છે,
મેં પણ કહી દીધું… મારા કાનુડા ની રાધા છું,
Attitude તો હોય જ ને…
Copy 
અમારી આદતો ખરાબ નથી,
બસ શોખ ઉંચા છે,
નયતર તો કોઇ સપના ની ઍટલી ઔકાત નથી,
કે જેને અમે જોઈયે અને ઍ પૂરુ ના થાય.
Copy 
દિલ તો આશીકો પાસે હોય છે,
અમે તો સિંહણ છીએ,
જીગર રાખીએ છીએ…
Copy 
અમારી જેવા ભોળા છોકરાઑઍ જો દાદાગીરી શરૂ કરી દીધી, તો આ સુંદર છોકરિઑ ને કોણ સાચવશે.
Copy 
અમારા Location ના હોઈ વાલા…
અમે તો નસીબ હોઈ એને જ જોવા મળીયે….
Copy 
પહેલી પસંદ છો તો એ રીતે રહો,
પછી બહુ અફસોસ થશે જયારે અથવા માં આવશો.
Copy 
નખરા તો સાધારણ છોકરીયું ના હોય સાહેબ, બાકી
સિંહણ ના તો કાયમ તોફાન જ હોય...
Copy 
દુનિયા ભલે ઉંધી સીધી થાય જાય, પણ અમે ક્યારેય વાંક વગર નમ્યા નથી અને નમશું પણ નઈ…
Copy 
દીકરી અને ગાય દોરે ત્યાં જાય,
પણ જો દાદાગીરી કરો તો સામી પણ થાય...
Copy 
મારી ખૂશી અમુક લોકો જોઇ નથી સકતા,
પણ...
એ લોકો મારુ કઈ ઊખાડી પણ નથી સકતા.
Copy 
ગેમ મોબાઈલ માં રમાય,
બેટા અમારી હારે રેવા દેજે…
નહિતર જીંદગી ગોટાળે ચડી જશે
Copy 
દેખાવ છું એટલી સીધી પણ નથી...
તમે સમજો છો એટલી ખરાબ પણ નથી...
Copy 
તકલીફ હોય તો સામે થી કેજો વાલા…
જો પાચલ થી ઘા કર્યા તો તકલીફ ડબલ થાય જશે
Copy 
નફરત પણ કરીએ છીએ, પ્રેમ પણ કરીએ છીએ….
#બેટા, દોસ્તી દિલ થી અને દુશ્મની શોખ થી કરીએ છીએ…
Copy 
મને જરાય ફર્ક નથી પડતો કે લોકો મારા વિષે શું વ્ચારે છે,
મારી જીંદગી મારી મરજી થી ચાલે છે, કોઈ ના વિચારો થી નહી..
Copy 
અરે આ દુનિયા પણ અજીબ છે સાહેબ,
જલસા અમે કરીએ અને તકલીફ લોકો ને થાય…
Copy 
ખુમારી પાણી માં હોત તો ફિલ્ટર કરીને કાઢી નાખત,
પણ વાત તો લોહી માં છે હો વાલા એટલે # નય જ નીકળે #
Copy 
હૂ આજે પણ શતરંજની રમત ઍકલો જ રમુ છુ,
કેમ કે મને મારા મિત્રો ની વિરૂદ્ધ મા ચાલ ચાલતા નથી આવડતુ.
Copy 
સ્વમાની માનસ છું સાહેબ,
સંઘર્ષ કરતા આવડશે પણ,
સહન કરતા નહી !!!
Copy 
આપણું Status જોઇને કોઈ એવું ના સમજતા કે આ Queen ગમ માં છે...
એ તો સારું લાગે એટલે મુકું છું બાકી આપડે તો 24 કલાક મોજેમોજ જ હોય....
Copy 
"પ્રેમ" નો વ્યાપાર જ બંધ કરી દીધો સાહેબજી,
કેમ કે ફાયદામા ખીચ્છૂ બળે અને ,
અને નુકસાની મા "દિલ" બળે!!
Copy 
કોઈ નું કહ્યું ના માનું એ મારી મરજી છે,
પણ કોઈ નું મન જાળવું એ મારા સંસ્કાર છે...
Copy 
સળી કરવા વાળા ધ્યાન રાખજો, સમય ખરાબ છે એટલે શાંત બેઠી છું...
સમય આવશે ત્યારે બરાબર દર્શન કરાવીશ...
ક્યુટ તો સસલા જ હોઈ સાહેબ...
આતો સિંહણ ની જાત ## ખૂંખાર ## જ હોઈ...
Copy 
દુનિયા ભલે વિરોધ માં ઉભી હોય,
હું તો આજે પણ જીંદગી મારી મરજી મુજબ જીવું છું….
Copy 
જો તમે મારું Status અથવા મારું Last Seen જોતા હોય તો,
તમે મારા Friend નથી પણ Fan છો…!!
Copy 
Attitude ખાલી એને જ બતાવું છું જેને તમીજ ની ભાષા સમજાતી નથી…
Copy 
Attitude તો અમારો પણ જોરદાર છે,
જેને એકવાર ભુલાવી દીધા એટલે ભુલાવી દીધા, પછી એક જ શબ્દ યાદ રાખું છું….
તું કોણ ??
Copy 
આપડું રાખશો તો તમારું રહેશે,
બાકી ગમે તેવી હસતી હોય કઈ ફરક નહી પડે...
# લાગુ પડે એને વટ થી #
Copy 
હુ જે કાંઈ બોલુ તેની માટે હુ જવાબદાર
છુ...
પણ તમે જે સમજો છો તેની માટે નહિ...!
Copy 
મંજિલ તો મારી ઍ છે ક જ્યારે પણ હૂ હારુ,
ઍ દિવસે જીતવાવાળા કરતા વધારે ચર્ચા મારી હારના થતા હોઇ.
Copy 

Gujarati Quotes On Trust


તમારી પાસે વિશ્વાસ નો કોઈ એક્કો હોય તો બતાવજો સાહેબ.
અમારે તો ભરોસા ના બધા પત્તા સાલા જોકર નિકળ્યા.
Copy 
એકવાર ભરોસો કર્યા પછી શંકા ન કરવી કેમકે જમ્યા પછી પણ જો ભૂખ લાગે તો ખામી આપણામાં હોય પીરસનારમા નહીં સાહેબ.
Copy 
કિંમત પાણીની પણ પ્યાસની હોય છે કિંમત મોતની નહિ પણ શ્વાસની હોય છે પ્રેમ તો ઘણા કરે છે દુનિયામાં પણ,
કિંમત પ્રેમની નહીં ‘વિશ્વાસ’ની હોય છે.
Copy 
તૂટેલો વિશ્વાસ ઓગાળેલ ચોકલેટ જેવો છે,
પછી ભલે તમે તેને ઠંડું કરવાનો પ્રયત્ન કરો પણ તે ક્યારેય મૂળ આકારમાં આવી શકતી નથી.
Copy 
GUJARATI QUOTES ON TRUST
વિશ્વાસ ની વાતો બધાય કરતા જ હોય છે પણ જેનો તૂટે ને એને જ સમજાય.
Copy 
વિશ્વાસનું વસ્ત્ર ફાટી જાય ત્યારે પ્રેમના થીગડા પણ સંબંધોને બચાવી નથી શકતા.
Copy 
જ્યારે તમને કોઈ કહે છે I Trust You ત્યારે એ વાક્યને હમેશાં માટે ‘ Maintain ‘ કરવું એ આપણી Responsibility છે .
Copy 
વિશ્વાસ એ ‘eraser’ ની જેમ છે તે દરેક ભૂલ પછી નાનુ અને નાનુ થતુ જાય છે.
Copy 
ગજબ ખેલ છે આ જીંદગી નો સાહેબ, કોઈ વિશ્વાસ માટે રડ્યું છે તો કોઈ વિશ્વાસ કરીને રડ્યું છે.
Copy 

Gujarati Caption For Instagram


જીવન
આઈસ્ક્રીમ જેવું છે, પીગળે એ
પહેલા તેની પુરેપુરી મજા માણી લો....
Copy 
ગૃહસ્થ
એક તપોવન છે, જેમાં સંયમ, સેવા
અને સહિષ્ણુતા ની સાધના કરવી પડે....
Copy 
સપના ભલે સુકા હોય, પાણી તો રોજ તાજું
છાંટવાનું.....
Copy 
કોઈને ખરાબ ચીતરવા નહિ, એમાં કલર તો આપનો વપરાય
છે....
Copy 
અહંમ તો
બધાને હોય છે, પરંતુ
નમે એજ છે સબંધોનું સાચું મહત્વ...
Copy 
રૂપ કે
કુળ ગૌરવ વધારતા નથી, કર્મ જ
માણસ નું સાચું ગૌરવ છે...
Copy 
સદગુણ વગર નું સૌન્દર્ય
અભિશાપ છે...
Copy 
હળવાશ
થી કહેશો તો કોઈની જોડે કડવાશ નહિ થાય..
Copy 
ભૂલોથી
અનુભવ વધે અને અનુભવ વધવાથી ભૂલો ઘટે...
Copy 
પારકાની સીડી ના બનો તો, ચાલનારના માર્ગમાં અડચણ
રૂપ તો ના જ બનશો....
Copy 
વાણીથી
માણસનું ચારિત્ર્ય, સંસ્કાર
અને ઘડતર જાણી શકાય છે....
Copy 
વિચાર
કેટલો આવે એ મહત્વનું નથી, પણ
વિચાર કેવો આવે છે એ મહત્વનું હોય છે...
Copy 
વિચાર અને માન્યતાઓથી
જયારે મન મુક્ત થાય પછી તે સક્રિય બને છે...
Copy 
સફળતા
તમારો પરિચય દુનિયા સાથે કરાવે છે....
અને
નિષ્ફળતા તમને દુનિયાનો પરિચય કરાવે છે....
Copy 
તમારી જાન જોખમ માં આવે
તો પણ બીજાની જાન ના લેતા....
Copy 
સૌદર્ય
નો આદર્શ સાદગી અને શાંતિ છે...
Copy 
પ્રસિદ્ધિ
એ આપણા વીરતાપૂર્વક કરેલા કાર્યોની સોડમ છે...
Copy 
વિશ્વાસ અને પ્રાથના
આત્માના બે વિટામીન છે,
જેની
વગર કોઈ પણ વ્યક્તિ સ્વસ્થ જીવન જીવી શકે નહિ...
Copy 
ક્યારેક
તમે બીજા માટે માંગીને જોવો, તમારે
ક્યારેય માંગવાનો વારો નહિ આવે...
Copy 
જો
રસ્તો સુંદર હોય તો લક્ષ્ય ની ચિંતા કરવી નહિ,
અને જો
લક્ષ્ય સુંદર હોય તો રસ્તાની ચિંતા કરવી નહિ...
Copy 
જીવનનો
અર્થ છે સમય
જેઓ
જીવનથી પ્રેમ કરતા હોય, તેઓ
આળસમાં સમય ન વિતાવે....
Copy 
આશા અને
ભય એકબીજા સાથે જોડાયેલા છે,
ભય
વિનાની કોઈ આશા નથી અને આશા વિનાનો કોઈ ભય નથી...
Copy 
અનુભવ
જ્ઞાન નો પિતા છે અને યાદશક્તિ તેની માતા...
Copy 
ઊંઘ આવે તો સુઈ જાઓ, પરંતુ જાગીને એક પણ ક્ષણ
નકામી વેડફશો નહિ.....
Copy 
સૌદર્ય
શોભે છે શીલથી, અને
ચારિત્ર્ય શોભે છે સંયમથી.....
Copy 
મહાન
બનવા માટે પોતાના મગજ પર કાબુ જરૂરી છે....
Copy 
જીંદગી
એ કાર્ડીઓગ્રામ જેવી છે, એ
ક્યારેય પણ સીધી લીટી માં નથી ચાલતી...
Copy 
શિખામણ
માંથી રસ્તા મળતા હશે પણ દિશાઓ તો ભૂલો કરવાથી જ મળે છે....
Copy 
બીજા
સાથે એવી જ ઉદારતા રાખો, જેવી
ઈશ્વરે તમારી સાથે રાખી છે....
Copy 
કોઈપણ સબંધોમાં આપવા કરતા
લઇ લેવાની અપેક્ષાઓ વધે એટલે, અધોગતિ શરુ થાય...
Copy 

Life Quotes In Gujarati Text


જેમ જેમ નામ તમારું ઉંચુ થાય તેમ તેમ શાંત ૨હેતા શીખો ,
‘ કારણ કે અવાજ હંમેશા ‘ સિક્કાઓ ‘ કરે છે , ‘ નોટો ‘ નહિ
Copy 
જે લોકો તમને પસંદ નથી કરતા તેની સામે હંમેશા ખુશ રહો કારણ કે ,
‘ તમારી ખુશી એ વ્યક્તિઓ ને ખતમ કરી નાખશે .
Copy 
જેવા વર્તન ની અપેક્ષા બીજા પાસે રાખો છો ,
પહેલા તેવું વર્તન તમે એમની સાથે કરો .
Copy 
Life Quotes In Gujarati Text
સ્વાર્થી માણસ આપણી નજીક આવે પછી ખ્યાલ આવે છે કે એ સ્વાર્થી છે ,
‘ પરંતુ નિશ્વાર્થ માણસ આપણા થી દૂર જાય પછી જ ખ્યાલ આવે કે એ નિશ્વાર્થ હતો .
Copy 
હે પ્રભુ તે જે નથી આપ્યું તેનો અફસોસ ક્યારેય નહિ કરું ,
‘ કારણકે તે મને એવું ઘણું આપ્યું છે , જેની મેં કલ્પના પણ નહોતી કરી
Copy 
પોતાના પ્રિયપાત્ર ની ખુશી માટે એના થી દૂર થવું ,
– એ પણ એક ‘ સાચા પ્રેમ ની નિશાની છે .
Copy 
પ્રાર્થના કરે ત્યારે મને પણ બોલાવી લેજો ,
બંને મળીને એક – બીજાને માગી લઈ શુ .
Copy 
Motivational Quotes In Gujarati
એક ભૂલ તમારો અનુભવ વધારે છે ,
‘ જ્યારે એક અનુભવ ‘ તમારી ભૂલો ઓછી કરે છે
Copy 
પરિસ્થિતિ ‘ માણસને ઉમર થી પહેલા ‘ વધારે સમજદાર બનાવી દે છે .
Copy 
દુનિયા માં ફક્ત દિલ જ એવું છે .
‘ જે આરામ કયૉ વગર કામ કરે છે .
એટલા માટે એને ખુશ રાખો ‘ પછી ભલે આપણુ હોય કે પછી બીજા નુ
Copy 

Love Quotes In Gujarati


દુનિયા વાળા લોકો થી મોજ તો રોજ થાય.
એને કરવી હોય તો પણ મારા જેવા ની ખોજ ક્યારેય ન થાય... એને કરવી હોય તો પણ ન થાય ♥️
Copy 
કસમો તો બધાએ ખાધેલી જ હોય છે,
પણ કયા લોકો ક્યાં ખુશ છે એના પર આધારિત જીવન જીવે છે
Copy 
મારી દુખ સહેવાની સહનશીલતા જ મારી જિંદગીનો હિસ્સો છે એના લીધે હું નવા કિસ્સા ઘડી શકું છું
Copy 
જીવનની દરેક ક્ષણ ને માણવા માટે મને તારો સાથ જોઈએ છે તું સાથે હોય કે તારી યાદ,
સાથે અમુક ક્ષણ ને હું મેઘ ધનુષ નુ નામ આપી શકુ છું
Copy 
જિંદગીમાં હવે કંઈક એવું કરવું છે, કે લોકો સામેથી કહે યાર મારે તને મળવું છે !!
Copy 
કોઈ નાં માટે એટલા સરળ easy aveleble ન બની જાવ,
બાકી સામે વાળી વ્યક્તિ આપણ ને નવરા સમજી ignore જ કરાશે
Copy 
તમારા ચહેરા પરનું સ્મિત તમારા સ્વભાવની ઓળખ છે
જે તારા જેવું હશે તો તને જાણી જશે પણ કદાચ એવું પણ બની શકે કે તારા જેવું ના હોય એ જ તારા નસીબમાં હોય
Copy 
ફરિયાદો ની પણ કિંમત છે
બધા ને નથી કરી શકાતીહજી તો આવ્યા ત્યાં જ તમે જાવું જાવું કરો છોવાત અધૂરી રાખી તમે કાયમ આવું જ કરો છો.
Copy 
તારી ને મારી વાત તો વચ્ચે રોકાઈ ગઈ,
કેમકે મને મારા મમ્મી પપ્પા એ આપેલા સંસ્કાર નથી ગયા,
અને તને તારી મજબૂરી
Copy 
દુનિયાની નજરમાં ભલે હું ગમે તેવી હોય પણ મારી નજરમાં હું સારી હોવી જોઈએ તો મને કોઈ ખરાબ ના કહી શકે
Copy 
યાદો મુલાકાતો કસમો અને નિભાવેલી રસમો,આ બધું તો એક રિવાજ છે જિંદગીના પણ ,સાચી મોજ તો ત્યારે આવે છે જ્યારે ગમતી, વ્યક્તિ આપણને માન-સન્માન આપે છે
Copy 

Happy Family Quotes In Gujarati


છેતરીને સંત બનવું તેના કરતા…
છેતરાઈને માણસ બનવું અઘરૂ છે!
Copy 
કોઇને આપી શકાય તેવી
શ્રેષ્ઠ ભેટ છે….
તેમની જરૂરિયાત પર આપણી હાજરી…
Good Morning..
Copy 
વારાફરતી આવશે, થોડા દિવસ રોકાશે
અને જતા રહેશે…..
Copy 
જાત સાથે સેટિંગ કરવુ,
અઘરૂ છે.
મોત માટે પેકિંગ કરવુ,
અઘરૂ છે.
બીજાથી ભલે હો રૂબરૂ,
સદા માટે.
પોતાનાથી ડેટિંગ કરવુ,
અઘરૂ છે.
બીજા માટે ભલે રહેતા હોય,
ઑનલાઈન.
હ્રદય થી ચેટીંગ કરવુ,
અઘરૂ છે.
આજકાલ જમાનો છે,
મોંઘામોલનો,
સંતુષ્ટીનુ શોપિંગ કરવુ,
અઘરૂ છે…….. Good Morning
Copy 
મળી હેમઆશિષ, નરસિંહ-મીરાં,
થયા પ્રેમભટ્ટ ને અખો ભક્ત ધીંરા,
પૂજી નર્મદે કાન્ત ગોવર્ધને જે,
સજી ન્હાનલે કલ્પનાભવ્ય તેજે.
Copy 
માનવી બહુ સ્વાથિઁ છે…
પસંદ કરે તો…
અવગુણ જોતો નથી…. અને
નફરત કરે તો…
ગુણ જોતો નથી….
Good Morning…
Copy 
જીવન મા બીજા કરતા મોડી સફળતા મળે તો નિરાસ ના થતા,
Copy 
જો એ નહીં આવે તો આપણે
અનુભવ અને સમજ ક્યાંથી લાવીશું..
Copy 
તમે માળા બદલો, મંદિર બદલો કે ભગવાન બદલો…….
પણ સારા પરિણામ માટે એક વાર તમારા વિચાર બદલો………….
શુભ સવાર……
Copy 
જો હારવાથી
બીક લાગતી હોય,_
તો
જીતવાની ઇચ્છા*
_ક્યારેય ના રાખતા…._
શુભ – સવાર
Copy 
જીવનમાં બધી આશા પૂરી નથી થતી,,
Copy 
તારે… A.C. માં છે ચોંટવુ,
વાણી વિલાસમાં છે રાચવુ,
ઉછેરવુ નથી તારે એકેય ઝાડવુ,
તોયે….
ગાડી રહે તારી છાંયડે એ ઇચ્છવુ.
Copy 
કેમકે આશા પૂરી કરતો તારો પણ તૂટેલો જ હોય છે
Copy 
પોતાની નિષ્ફળતા માટે બીજાને કારણભૂત માનવા કરતા
પોતાનામાં રહેલા દોષોને સુધારવામાં આવે એમાંજ શાણપણ છે.
Copy 
વિચારો એવા રાખો કે તમારા વિચાર પર પણ કોઈને વિચારવું પડે….
Copy 
ભાવ ખાવાનો સ્વભાવ
રાખવા કરતા
ભાવ ભરેલો સ્વભાવ
રાખતા શીખો
ખૂબ ખુશ રહેશો.
Copy 
દરેક મુશ્કેલી થી લડતા શીખ
આસું ઓન પીઇ ને હસતા શીખ
રાખ ઉમંગ મંઝિલ ને પામવાની
આ દુનિયા તકલીફ નો સાગર છે
તેમા ડુબીને બહાર નીકળતા શીખ.
Copy 
માન હોય ત્યાં પગ મુકજો સાહેબ
અભિમાન તો અહીંયા દરેક ને છે.
હારવું જ પડે તો એ રીતે હારો સાહેબ
કે જીતનાર ને જીવનભર અફસોસ રહી જાય. Good Morning
Copy 
તમારી પીઠ પાછળ તમારા વિશે ખરાબ બોલનારને ગણકારો જ નહીં,
કારણ કે તેઓ ત્યાં જ છે જયાં તેમને હોવું જોઇએ,
‘તમારી પાછળ’
Copy 
વરસાદના છાંટા🌨️ શીખવે છે કે જિંદગીની સૌથી અદભુત ક્ષણો
પકડી શકાતી નથી
ફક્ત માણી શકાય છે
Copy 
હે માનવ !
તું…
શિયાળે ઠરી જાય,
ઉનાળે બળી જાય,
વરસાદે પલળી જાય,
તારા કરતાં તો જાનવર સારા
ૠતુ – ૠતુએ આનંદે ચરી ખાય….
Copy 
ભીડમાં પણ માનવી એકલો જ હોય છે,
Copy 
પહેલા 1000 વાર દોરી પણ વધતી હતી.
અને હવે 5000 વાર દોરી પણ ઓછી પડે છે !!
ખબર નથી પડતી કે બધા દૂર…………
જતા રહ્યા છે કે કાપાકાપી વધી ગઈ છે
Copy 
ઓઝોન સ્તરમાં પડયુ ગાબડું
અને કર્યો કકળાટ
ગ્લોબલ ર્વોમિંગનો,
તારી વૃત્તિ અને વિચાર
હંમેશા છે સ્વાર્થ નો….
Copy 
_જીવનમાં તમે જેમ જેમ શીખતાં જશો
તેમ તેમ તમને ખબર પડશે કે
તમે કેટલા અભણ છો..!_ _શુભ સવાર _
Copy 
જીંદગીમાં જે
પર્વત ઉપાડીને
ચાલી રહ્યા છો ને…..
એ ઉપાડવાના નહોતા…..
માત્ર ઓળંગવાના હતા..!!
Copy 
સંપત્તિ પ્રયત્ન વગર અને રાતોરાત આવી શકે…
બાકી સંસ્કાર અને સમજણને આવતાં તો….
પેઢીઓ લાગે છે.
Copy 
જો તમારા મીઠા બે શબ્દથી….
કોઈને સો ગ્રામ લોહી ચડતું હોય તો
એ રક્તદાન બરાબર જ છે…
હસતાં રહો હસાવતાં રહો
પ્રોત્સાહન આપી ઉત્સાહ વધારતા રહો*
Good Morning*
Copy 
તો નફરતના પડદામાં ચાહત પણ થઈ શકે છે..!!
Copy 
સુખ અને દુઃખ આપણા પરિવારના સદસ્ય નહીં,
પરંતુ મહેમાન છે….
Copy 
કૈક અલગ કરવું હોય તો ભીડ થી થોડા દુર જઈને ચાલો,
Copy 
ગભરાયા વગર સંઘર્ષ કરતા રહો કેમકે સંઘર્ષ દરમિયાન જ માણસ એકલો હોય છે,
સફળતા મળ્યા પછી આખી દુનિયા તેની સાથે હોય છે. શુભ સવાર…
Copy 
ભીડ તમને સાહસ તો આપશે
પણ તમારી ઓળખાણ નઈ આપે.?
Copy 
કાયમ સાથે રહેવાથી પ્રેમ નથી વધતો, થોડા દુર રહેવાથી પ્રેમ નથી ઘટતો, પ્રેમ તો માણસ ના આત્મા માં વસે છે, જે મોત ની સાથે પણ નથી મરતો,
Copy 
જીંદગી ના દીવસો વધારવા છે….?
તો, વિચારો ના કલાકો ઘટાડી નાખો… Good Morning…
Copy 
દુખનો સાગર દરિયા જેટલો હોય છે,
Copy 
ભગવાને કોઈ નું નશીબ
ખરાબ લખ્યું જ નથી
સાહેબ…..
એ આપણને દુઃખ આપીને
ખોટા રસ્તેથી
પાછા વાળવા માંગતા હોય છે !!
GOOD MORNING
Jay Shree Krishna
Copy 
સમય કયારેય ખરાબ હોતો નથી*…..
પણ આપણી *ઈચ્છા* સમય સાથે પૂરી ન થાય એટલે *સમય* ખરાબ લાગે છે.⏱️
Good Morning
Copy 
ભૂખ લાગે ત્યારે ખાવું તે પ્રકૃતિ,
પારકાનું પડાવીને ખાવું તે વિકૃતિ,
ભૂખ્યા રહીને બીજાને ખવડાવવું તે સંસ્કૃતિ.
Copy 
ખુશીઓનું માપ નથી હોતું,
ખુશી તો એટલી જ હોય છે
જેટલી તમે માણી શકો……
Copy 

Motivational Quotes In Gujarati


મેહનત કરતા જ રહો ઓળખાણ તો તમારી BMW પોતેજ આપશે.
Copy 
સફળતા મહેનત નહીં સાચી જગ્યાએ મહેનત માંગે છે.
Copy 
એક નવી શરૂઆત ક્યારેય પણ સરળ હોતી નથી.
Copy 
પોતાને એટલા મજબૂત બનાવો કે Negative લોકો તમને હરાવી ના શકે.
Copy 
એક નાનો બદલાવ એક મોટી સફળતાની શરૂઆત છે.
Copy 
બીજાની સલાહ જીંદગી આપણી બર્બાદ કરે છે.
Copy 
જિંદગી માં કંઈક બનવું જ હોય તો તફલીફોનો સામનો કરવો જ પડશે.
Copy 
હારીને પણ ના હારવું એ જ શરૂઆત છે જીતની.
Copy 
જિંદગી એક લક્ષ્ય ધારો જિંદગી બદલાઈ જશે.
Copy 
જે મનમાં છે તે મનભરીને કરો.
Copy 
એટલા સફળ બનો કે દુનિયાની દરેક મોંઘી વસ્તુ સસ્તી લાગવા માંડે.
Copy 
સફળ એ જ થાય છે, જે પોતાના લક્ષ્યને પોતાનું જીવન સમજે છે.
Copy 
એવી કોઈ સમસ્યા નથી જેનું સમાધાન ના હોય.
Copy 
જે હાર નથી માનતો તે જીતીને જ રહે છે.
Copy 
ત્યાં સુધી હાર નાં માનશો જ્યાં સુધી જીતી ના જાઓ.
Copy 
હંમેશા પોતાનું જ સાંભળો કેમ કે 95% લોકોની સલાહ મનોબળ તોડનારી જ હોય છે.
Copy 
રસ્તો એકજ હોય છે. બસ મનમાં વિચારોજ અલગ હોય છે.
Copy 
જે કિસ્મતમાં ન હોય તે મહેનતમાં હોય છે.
Copy 
રાહ તમે જોઈ શકો છો સમય નહિ.
Copy 
નિષ્ફળતા એક દિશા છે, તેને સમજો અને આગળ વધો.
Copy 
તકલીફો હંમેશા એક નવો માર્ગ બતાવવા આવે છે.
Copy 


We hope you all like our collection of Best Gujarati Quotes in Gujarati Fonts and Text , so please give a second for share this post with your loved one so he/she may also able to repose your message :)

We love to hear your comments on this article. Provide your feedback on the post, and let us know which type of New Video Status and Quotes you want from our side.

Post a Comment

0 Comments